ગણના 34:14 - પવિત્ર બાઇબલ C.L.14-15 રૂબેન તથા ગાદ તેમજ મનાશ્શાના અર્ધા કુળને તો તેમનાં પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેમનો વારસો મળી ગયો છે. આ લોકોને યરીખોની સામે યર્દન નદીને પૂર્વ કાંઠે વારસો મળી ચૂક્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 કેમ કે રુબેનપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તથા ગાદપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનો વારસો મળી ચૂક્યો છે, ને મનાશ્શાના અડધા કુળને પણ મળી ચૂક્યો છે: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને વારસો વહેંચી આપવામાં આવ્યો છે. Viz kapitola |