ગણના 33:6 - પવિત્ર બાઇબલ C.L.6 ત્યાર પછી સુક્કોથથી નીકળી તેમણે રણપ્રદેશને કિનારે આવેલા એથામમાં મુકામ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેઓએ સુક્કોથથી નીકળીને એથામ જે અરણ્યની બાજુએ છે ત્યાં છાવણી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓએ સુક્કોથથી નીકળીને અરણ્ય કિનારે આવેલા એથામમાં છાવણી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ6 તે પછી તેમણે સુક્કોથથી નીકળીને રણને કિનારે આવેલા એથામમાં મુકામ કર્યો. Viz kapitola |