ગણના 33:56 - પવિત્ર બાઇબલ C.L.56 જો તમે તેમને હાંકી નહિ કાઢો તો તેમની જે દુર્દશા કરવાનું મેં ધાર્યું હતું તે તમારી થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 અને એમ થશે કે તેઓ પર જે વિતાડવાનું હું ધારતો હતો, તે હું તમારા પર વિતાડીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.’” Viz kapitolaપવિત્ર બાઈબલ56 અને મેં તેમની જે દશા કરવા ધાર્યુ હતું તેવી દશા હું તમાંરી કરીશ અને તમાંરો વિનાશ કરીશ.” Viz kapitola |