ગણના 33:40 - પવિત્ર બાઇબલ C.L.40 કનાનની દક્ષિણે નેગેબમાં આવેલા અરાદના કનાની રાજાને ખબર પડી કે ઇઝરાયલીઓ આવી રહ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 કનાન દેશના નેગેબમાં રહેનાર અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ40 કનાની ભૂમિમાં નેગેબમાં આવેલા શહેર અરાદના કનાની રાજાઓ સાંભળ્યુ કે ઇસ્રાએલી લોકો તેના દેશ તરફ આવી રહ્યા છે. Viz kapitola |