ગણના 33:12 - પવિત્ર બાઇબલ C.L.12 સીનના રણપ્રદેશમાંથી નીકળીને તેમણે દોફ્ફામાં પડાવ નાખ્યો. દોફ્ફાથી નીકળીને તેમણે આલૂશમાં મુકામ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને સીનના અરણ્યથી નીકળીને તેઓએ દોફકામાં છાવણી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ12 તે પછી સીનના રણમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી. Viz kapitola |