ગણના 33:10 - પવિત્ર બાઇબલ C.L.10 એલીમથી નીકળીને તેમણે સૂફ સમુદ્ર પાસે મુકામ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને એલીમથી નીકળીને તેઓએ સૂફ સમુદ્રને કિનારે છાવણી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ10 પછી એલીમથી નીકળીને તેમણે રાતા સમુદ્ર પાસે મુકામ કર્યો. Viz kapitola |