ગણના 32:40 - પવિત્ર બાઇબલ C.L.40 તેથી મોશેએ મનાશ્શાના પુત્ર માખીરના ગોત્રને ગિલ્યાદનો પ્રદેશ વારસામાં આપ્યો અને તેઓ તેમાં વસ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 અને મૂસાએ મનાશ્શાના દિકરા માખીરને ગિલ્યાદ આપ્યું. અને તે તેમાં રહ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 મૂસાએ મનાશ્શાના દીકરા માખીરને ગિલ્યાદ આપ્યું અને તેના લોકો ત્યાં રહ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ40 આથી મૂસાએ મનાશ્શાના કુળસમૂહના માંખીરને ગિલયાદ આપ્યું અને તે ત્યાં સ્થિર થયો. Viz kapitola |