Online Bible

- Reklamy -




ગણના 32:26 - પવિત્ર બાઇબલ C.L.

26 અમારાં બાળકો અને સ્ત્રીઓ તથા ઘેટાંબકરાં અને બધાં ઢોર અહીં ગિલ્યાદનાં નગરોમાં રહેશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અમારાં બાળકો, અમારી સ્‍ત્રીઓ, અમારાં ઘેટાંબકરાં તથા અમારાં સર્વ ઢોરઢાંક ત્યાં ગિલ્યાદનાં નગરોમાં રહેશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 અમારાં બાળકો, અમારી સ્ત્રીઓ, અમારાં ઘેટાબકરાં સહિત અમારાં તમામ જાનવરો સહિત અહીં ગિલ્યાદના નગરોમાં રહીશું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 અમાંરાં બાળકો અને સ્ત્રીઓ, અમાંરાં ઘેટાબકરાં અને બીજાં બધાં પ્રાણીઓ અહીં ગિલયાદનાં ગામોમાં રહેશે,

Viz kapitola kopírovat




ગણના 32:26

Následuj nás:

Reklamy


Reklamy