ગણના 31:7 - પવિત્ર બાઇબલ C.L.7 પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેમણે મિદ્યાનીઓ પર આક્રમણ કર્યું અને તેમના બધા પુરુષોને મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેઓએ મુદ્યાનીઓની સામે લડાઈ કરી; અને તેઓએ સર્વ પુરુષોને મારી નાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોવાહે જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ મિદ્યાનીઓ વિરુદ્ધ લડાઈ કરી. તેઓએ તમામ માણસોને મારી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ7 યુદ્ધમાં મિદ્યાનના સર્વ પુરુષોનો સંહાર કરવામાં આવ્યો. કારણ કે મૂસાએ યહોવાની આજ્ઞા મુજબ મિદ્યાનીઓ પર હુમલો કર્યો હતો. Viz kapitola |