ગણના 31:49 - પવિત્ર બાઇબલ C.L.49 તેમણે મોશેને કહ્યું, “અમે અમારા તાબાના દરેક માણસની ગણતરી કરી છે અને તેમાંથી એકપણ માણસ ખૂટતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 અને તેઓએ મૂસાને કહ્યું, “સૈન્યના જે માણસો અમારા તાબામાં છે તેઓની ગણતરી તારા દાસોએ કરી છે, ને અમારામાંનું એકે માણસ ખૂટતું નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 તેઓએ મૂસાને કહ્યું, “જે સૈનિકો અમારા હાથ નીચે છે તેઓની તારા દાસોએ ગણતરી કરી છે, એક પણ માણસ ઓછો થયો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ49 મૂસાને જણાવ્યું, “અમે આપના સેવકોએ તેમના હાથ નીચેને માંણસોની ગણતરી કરી છે અને એક પણ માંણસ ઓછો થયો નથી. Viz kapitola |