Online Bible

- Reklamy -




ગણના 30:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પતિ અને પત્ની વિષે તથા પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી પુત્રી વિષે પ્રભુએ મોશેને આ નિયમો ફરમાવ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પુરુષ તથા તેની સ્‍ત્રીની વચ્ચે, પિતા તથા નાનપણમાં તેને ઘેર રહેતી તેની દીકરીની વચ્ચે જે વિધિઓ યહોવાએ મૂસાને ફરમાવ્યા તે એ છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પતિ તથા પત્ની વચ્ચે, તેમ જ પિતા તથા તેના નાનપણમાં તેના ઘરમાં રહેતી તેની દીકરી વચ્ચે યહોવાહે મૂસાને જે કાનૂનો જણાવ્યા તે આ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 પતિ અને પત્નીને વિષે તેમજ પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી કન્યા વિષે યહોવાએ મૂસાને આ પ્રમાંણે નિયમો જણાવ્યા હતા.

Viz kapitola kopírovat




ગણના 30:16

Následuj nás:

Reklamy


Reklamy