ગણના 3:7 - પવિત્ર બાઇબલ C.L.7 તેઓ મુલાકાતમંડપને લગતી ફરજો બજાવે અને સમગ્ર સમાજ તથા યજ્ઞકારોની સેવા કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેઓ તેની તથા મુલાકાતમંડપની આગળ સમગ્ર પ્રજાની સંભાળ રાખતાં મંડપની સેવા કરે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ તેની અને મુલાકાતમંડપની આખી જમાતની સંભાળ રાખે અને મંડપને લગતી ફરજો બજાવવાની છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેમણે યાજકો અને સમગ્ર સમાંજ તરફથી મુલાકાતમંડપની સેવામાં ઉપસ્થિત રહીને ફરજો બજાવવાની છે; Viz kapitola |