ગણના 3:36 - પવિત્ર બાઇબલ C.L.36 મરારીના વંશજોએ મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્થંભો, કૂંભીઓ તથા તેનાં બધાં ઓજારો અને એ બધાંને લગતા કામક્જની જવાબદારી સંભાળવાની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને મંડપના પાટિયાં, તથા તેની ભૂંગળો, તથા તેના સ્તંભો, તથા તેઓની કૂંભીઓ, તથા તેનાં સર્વ ઓજારો, તથા તેને લગતું સર્વ કામ; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 અને મંડપનાં પાટિયાં, તેની ભૂંગળો, સ્તંભો, કૂંભીઓ તથા તેનાં સર્વ ઓજારો તથા તેને લગતાં સર્વ કામ Viz kapitolaપવિત્ર બાઈબલ36 એ લોકોએ થાનકના મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્તંભો, કૂંભીઓ, ઓજારો તથા આ સર્વને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી. Viz kapitola |