ગણના 3:29 - પવિત્ર બાઇબલ C.L.29 તેમણે પવિત્રસ્થાનની સંભાળ રાખવાની હતી. આ કુટુંબોએ મંડપની દક્ષિણે પડાવ નાખવાનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 કહાથના દિકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે. Viz kapitolaપવિત્ર બાઈબલ29 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની દક્ષિણમાં હતું. Viz kapitola |