ગણના 3:27 - પવિત્ર બાઇબલ C.L.27 કહાથના ગોત્રમાં આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિયેલ એટલાં કુટુંબો હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ તથા ઈસહારીઓનું કુટુંબ તથા હેબ્રોનીઓનું કુટુંબ તથા ઉઝિયેલીઓનું કુટુંબ થયાં. કહાથીઓનાં કુટુંબો એ હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ, ઈસહારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝિયેલીઓનું કુટુંબ થયાં; કહાથીઓનાં કુટુંબો એ હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ27 કહાથના કુળસમૂહમાં આમ્રામી, ઈસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ એટલાં કુટુંબો હતાં. Viz kapitola |