ગણના 29:9 - પવિત્ર બાઇબલ C.L.9 એ ઉપરાંત તમારે વાછરડા સાથે ત્રણ કિલોગ્રામ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું ત્રણ દશાંશ [એફાહ] વાછરડાની સાથે, ને બે દશાંશ [એફાહ] એક ઘેટાની સાથે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તમારે વાછરડા સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદો અને ઘેટા સાથે બે દશાંશ એફાહ મેંદો ચઢાવવો, Viz kapitolaપવિત્ર બાઈબલ9 તમાંરે વાછરડા સાથે 24 વાટકા તેલમાં ભેળવેલો લોટ અર્પણ કરવો, Viz kapitola |