Online Bible

- Reklamy -




ગણના 29:35 - પવિત્ર બાઇબલ C.L.

35 “આઠમે દિવસે ભક્તિસંમેલનની સમાપ્તિ કરવી. તે દિવસે તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 આઠમે દિવસે તમે આખરની સભા કરો. કંઈ સંસારી કામ ન કરો:

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 આઠમા દિવસે તમારે બીજી પવિત્ર સભા રાખવી. તમારે બીજું કામ કરવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

35 “આઠમાં દિવસે તમાંરા માંટે ખૂબજ વિશિષ્ટ સભાનો દિવસ હશે,

Viz kapitola kopírovat




ગણના 29:35

Následuj nás:

Reklamy


Reklamy