ગણના 29:31 - પવિત્ર બાઇબલ C.L.31 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને નિત્યના દહનીયાર્પણ તથા તેનાં ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો.] Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવાં. Viz kapitolaપવિત્ર બાઈબલ31 આ બધું પ્રતિદિન નિયમિત થતાં યજ્ઞ અને તે સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માંટે એક બકરાનું બલિદાન અર્પણ કરવું. Viz kapitola |