ગણના 28:4 - પવિત્ર બાઇબલ C.L.4 એક હલવાનનું સવારે અને બીજા હલવાનનું સાંજે અર્પણ કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેમાંનો એક હલવાન તારે સવારમાં ચઢાવવો, ને બીજો હલવાન તારે સાંજે ચઢાવવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એક હલવાન તમારે સવારે ચઢાવવું અને બીજું હલવાન સાંજે ચઢાવવું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 એક હલવાનની આહુતિ સવારે અને બીજાની સંધ્યાકાળે અને રાત્રિની વચ્ચે આહુતિ આપવી. Viz kapitola |