ગણના 28:18 - પવિત્ર બાઇબલ C.L.18 પ્રથમ દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન રાખવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ કરવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પહેલે દિવસે પવિત્ર મેળાવડો કરવો. તમારે કંઈ સંસારી કામ ન કરવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પ્રથમ દિવસે યહોવાહની સમક્ષ પવિત્ર સભા રાખવી. તે દિવસે રોજનું કામ કરવું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ18 પ્રથમ દિવસે યહોવાની સમક્ષ સર્વ લોકોની ધર્મસભા રાખવી. તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ. Viz kapitola |