ગણના 28:16 - પવિત્ર બાઇબલ C.L.16 “પ્રથમ મહિનાનો ચૌદમો દિવસ પ્રભુના પાસ્ખાપર્વનો દિવસ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને પહેલા માસને ચૌદમે દિવસે યહોવાનું પાસ્ખાપર્વ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પહેલા મહિનાને ચૌદમા દિવસે યહોવાહનું પાસ્ખાપર્વ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 “પહેલા મહિનાનો ચૌદમો દિવસ તે યહોવાનો પાસ્ખાનો દિવસ છે, દર વર્ષે પહેલા મહિનાની 14મી તારીખ તેની ઉજવણી કરવી. Viz kapitola |