ગણના 27:19 - પવિત્ર બાઇબલ C.L.19 તું તેને યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ ઊભો રાખ. ત્યાં સૌના દેખતાં તારા અનુગામી તરીકે તેને નિમણૂંક આપ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એલાઝાર યાજક તથા સમગ્ર પ્રજાની આગળ તેને ઊભો કર; અને તેઓનાં જોતાં તેને દીક્ષા આપ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તું તેને એલાઝાર યાજક તથા આખી જમાત સમક્ષ ઊભો કર, તેઓના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર. Viz kapitolaપવિત્ર બાઈબલ19 તું તેને યાજક એલઆઝાર તથા સમગ્ર સમાંજ સમક્ષ ઊભો કર, પછી તેના માંથા પર હાથ મૂકી તેમના દેખતાં જ તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર. Viz kapitola |