Online Bible

- Reklamy -




ગણના 27:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પ્રભુએ મોશેને કહ્યું, “તું આ અબારીમની પર્વતમાળા ઉપર ચઢી જા અને મેં ઇઝરાયલીઓને આપેલો પ્રદેશ તું જોઈ લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને યહોવાએ મૂસાને કહ્યું, “આ અબારીમ પર્વત પર ચઢ, ને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપ્યો છે તે જો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહોવાહે મૂસાને કહ્યું, “તું અબારીમના પર્વત પર જા અને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપેલો છે તે જો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 યહોવાએ મૂસાને કહ્યું, “તું આ અબારીમના પર્વત પર ચઢી જા અને ઇસ્રાએલી પ્રજાને મેં જે ભૂમિ આપી છે તે જોઈ લે.

Viz kapitola kopírovat




ગણના 27:12

Následuj nás:

Reklamy


Reklamy