ગણના 26:52 - પવિત્ર બાઇબલ C.L.52-56 પ્રભુએ મોશેને કહ્યું, “તમારે બધાં કુળો વચ્ચે દરેક કુળની સંખ્યા પ્રમાણે દેશ વહેંચી આપવાનો છે. દેશના વિભાગો પાડવામાં આવે. જેમની સંખ્યા મોટી છે, તેમને વધારે જમીન આપવાની છે અને જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે. દરેકને નોંધાયેલી સંખ્યા પ્રમાણે જમીન વહેંચવાની છે. જમીનની વહેંચણી પાસા નાખીને કરવામાં આવે. દરેક કુળને તેમના વંશજોની થોડી કે વત્તી સંખ્યા પ્રમાણે પાસા નાખીને જમીન આપવાની છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 અને યહોવાએ મૂસાને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 પછી યહોવાહે મૂસાને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ52 પછી યહોવાએ મૂસાને કહ્યું, Viz kapitola |