Online Bible

- Reklamy -




ગણના 26:47 - પવિત્ર બાઇબલ C.L.

47 આશેરના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 53,400ની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 આશેરના દિકરાઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ત્રેપન હજાર ચારસો હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

47 આ આશેરના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 53, 400ની હતી.

Viz kapitola kopírovat




ગણના 26:47

Následuj nás:

Reklamy


Reklamy