ગણના 26:19 - પવિત્ર બાઇબલ C.L.19-21 યહૂદાના કુળનાં કુટુંબો: શેલાનું કુટુંબ, પેરેસનું કુટુંબ, ઝેરાહનું કુટુંબ, પેરેસના પુત્રો હેસરોનનું કુટુંબ અને હામુલનું કુટુંબ (યહૂદાના બે પુત્રો એર અને ઓનાન કનાનમાં મરણ પામ્યા હતા). Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 યહૂદાના દિકરા, એર તથા ઓનાન:અને એર તથા ઓનાન કનાન દેશમાં મરી ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 એર તથા ઓનાન યહૂદાના દીકરા હતા, પણ આ માણસો કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ19 યહૂદાના કુળસમૂહનાં કુટુંબો: એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા. પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા. Viz kapitola |