ગણના 25:7 - પવિત્ર બાઇબલ C.L.7 યજ્ઞકાર આરોનના પૌત્ર અને એલાઝારના પુત્ર ફિનહાસે આ જોયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને હારુન યાજકના દિકરા એલાઝારના દિકરા ફીનહાસે જોયું ત્યારે મંડળીની મધ્યેથી ઊઠીને તેણે પોતાના હાથમાં ભાલો લીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે હારુન યાજકના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે જોઈને સમુદાયમાંથી ઊભો થયો અને પોતાના હાથમાં ભાલો લીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેથી યાજક હારુનના પુત્ર એલઆઝારનો પુત્ર ફીનહાસ આ જોઈને સભામાંથી ઊભો થઈ ગયો અને પોતાના હાથમાં ભાલો લીધો. Viz kapitola |