ગણના 22:9 - પવિત્ર બાઇબલ C.L.9 ઈશ્વરે બલામની પાસે આવીને પૂછયું, “તારી સાથે ઊતરેલા આ લોકો કોણ છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને ઈશ્વરે બલામની પાસે આવીને કહ્યું, “જે માણસો તારી સાથે છે તેઓ કોણ છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઈશ્વરે બલામ પાસે આવીને પૂછ્યું, “તારી સાથે આ માણસો આવ્યા તે કોણ છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ9 તે રાત્રે દેવે બલામ પાસે આવીને પૂછયું, “તારી સાથે આ માંણસો કોણ છે?” Viz kapitola |