ગણના 22:2 - પવિત્ર બાઇબલ C.L.2 ઇઝરાયલીઓએ અમોરીઓની જે દશા કરી હતી તે વિષે મોઆબના રાજા, સિપ્પોરના પુત્ર બાલાકે સાંભળ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને ઇઝરાયલે અમોરીઓને જે કર્યું હતું તે બધું સિપ્પોરના દિકરા બાલાકે જોયું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ઇઝરાયલે અમોરીઓને જે કર્યું હતું તે મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે જોયું. Viz kapitolaપવિત્ર બાઈબલ2-3 અમોરીઓના જે હાલ ઇસ્રાએલીઓએ કર્યા હતા તે મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકે જોયા, ત્યારે તે અને તેના લોકો ઇસ્રાએલીઓથી થથરી ગયા. એમની બહુ મોટી સંખ્યા જોઈને મોઆવીઓ ભયભીત થઈ ગયા. Viz kapitola |