ગણના 22:19 - પવિત્ર બાઇબલ C.L.19 તમે પણ આજની રાત અહીં રોકાઈ જાઓ. જેથી પ્રભુ મને બીજું કંઈક કહેવાના હોય તો તે હું જાણી શકું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 માટે હવે કૃપા કરીને આજની રાત પણ અત્રે રહી જાઓ, કે યહોવા મને બીજું શું કહે છે તે હું જાણું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 માટે હવે, કૃપા કરીને આજ રાત અહીં રોકાઈ જાઓ, કે જેથી યહોવાહે મને અગાઉ જે કહ્યું તે કરતાં બીજું શું કહે તે હું જાણી શકું.” Viz kapitolaપવિત્ર બાઈબલ19 એટલે આજની રાત પેલા લોકોની જેમ તમે પણ રોકાઈ જાઓ એટલે યહોવાએ પહેલાં જે કહ્યું હતું તે કરતાં કંઈક વિશેષ કહેવું હોય તો તે હું જાણી શકું.” Viz kapitola |