ગણના 22:14 - પવિત્ર બાઇબલ C.L.14 તેથી મોઆબના આગેવાનો પાછા ગયા અને બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને મોઆબના આગેવાનો ઊઠ્યા, ને તેઓએ બાલાકની પાસે જઈને કહ્યું, “બાલામ અમારી સાથે આવવાની ના પાડે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેથી મોઆબના વડીલો ત્યાંથી નીકળીને બાલાક પાસે પાછા ગયા. તેઓએ કહ્યું, “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ14 તેથી મોઆબના આગેવાનોએ ત્યાંથી નીકળીને પાછા બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમાંરી સાથે આવવાની ના પાડી છે.” Viz kapitola |