ગણના 22:1 - પવિત્ર બાઇબલ C.L.1 ઇઝરાયલીઓ આગળ ચાલ્યા અને તેમણે મોઆબના સપાટ મેદાનોમાં યર્દન નદીને પૂર્વ કિનારે યરીખોની સામે પડાવ નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને ઇઝરાયલી લોકો આગળ ચાલ્યા, ને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને પેલે પાર યરીખોની પાસે છાવણી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઇઝરાયલી લોકોએ મુસાફરી કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીની બીજી બાજુએ યરીખોની પાસે છાવણી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 પછી ઇસ્રાએલી લોકો આગળ યાત્રા કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીને પૂર્વકાંઠે યરીખોની સામે આવ્યા અને ત્યાં પડાવ નાખ્યો. Viz kapitola |