ગણના 20:5 - પવિત્ર બાઇબલ C.L.5 તમે શા માટે અમને ઇજિપ્તમાંથી કાઢીને જ્યાં કંઈ જ ઊગતું નથી એવી નકામી જગ્યામાં લાવ્યા છો? આ જગામાં કંઈ અનાજ, અંજીર, દ્રાક્ષ કે દાડમ નથી. અરે, પીવાને પાણી પણ નથી!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને આ ખરાબ જગામાં અમને લાવવાને તું અમને મિસરમાંથી કેમ કાઢી લાવ્યો છે? આ તો કંઈ દાણાની કે અંજીરોની કે દ્રાક્ષાની કે દાડમોની જગા નથી; તેમ જ પીવાનું પાણી પણ બિલકુલ નથી.” અને આ ખરાબ જગામાં અમને લાવવાને તું અમને મિસરમાંથી કેમ કાઢી લાવ્યો છે? આ તો કંઈ દાણાની કે અંજીરોની કે દ્રાક્ષાની કે દાડમોની જગા નથી; તેમ જ પીવાનું પાણી પણ બિલકુલ નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આ ભયાનક જગ્યામાં લાવવાને તું અમને મિસરમાંથી કેમ બહાર લાવ્યો છે? અહીંતો દાણા, અંજીરો, દ્રાક્ષા કે દાડમો નથી. અને પીવા માટે પાણી પણ નથી.” Viz kapitolaપવિત્ર બાઈબલ5 તું શા માંટે અમને મિસરમાંથી બહાર લઈ આવ્યો? શા માંટે તું અમને આ ખરાબ જગ્યાએ લઈ આવ્યો? આ જગ્યાએ નથી અનાજ કે અંજીર કે દ્રાક્ષ કે દાડમ. અહી તો પીવાનું પાણી પણ નથી.” Viz kapitola |