ગણના 20:2 - પવિત્ર બાઇબલ C.L.2 તેમણે પડાવ નાખ્યો ત્યાં પાણી નહોતું. તેથી ઇઝરાયલીઓએ મોશે અને આરોન વિરુધ તકરાર કરી: Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને ત્યાં લોકોને માટે પાણી નહોતું. અને તેઓ મૂસાની તથા હારુનની વિરુદ્ધ એકત્ર થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ત્યાં લોકો માટે પીવાનું પાણી નહોતું, તેથી તેઓ મૂસાની અને હારુનની વિરુદ્ધ એકત્ર થયા. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તે સ્થળે સમાંજ માંટે પૂરતું પાણી નહોતું તેથી બધા લોકો મૂસાની અને હારુનની વિરુદ્ધ ટોળે વળીને કચકચ કરવા લાગ્યા. Viz kapitola |