ગણના 18:29 - પવિત્ર બાઇબલ C.L.29 તમને મળેલા બધા દસમા ભાગમાંથી ઉત્તમોત્તમ દસમો ભાગ અલગ કરીને પ્રભુને આપવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તમારાં સર્વ દાનોમાંથી, તેમના સર્વ ઉત્તમ તથા અલગ કરેલા ભાગમાંથી યહોવાનું હરેક ઉચ્છાલીયાર્પણ ચઢાવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 જે સર્વ ભેટો તું પ્રાપ્ત કરે તેમાંથી, તારે દરેક ઉચ્છાલીયાર્પણ યહોવાહને અર્પણ કરવાં. જે પવિત્ર અને ઉત્તમ વસ્તુઓ તને આપવામાં આવી છે તેમાંથી તારે અર્પણ કરવું. Viz kapitolaપવિત્ર બાઈબલ29 તમને જે મળે તેમાંથી જે શ્રેષ્ઠ છે તે યહોવાનો ભાગ બને છે. Viz kapitola |