ગણના 18:28 - પવિત્ર બાઇબલ C.L.28 આ રીતે ઇઝરાયલીઓ તરફથી તમને મળેલા દશાંશમાંથી તમારે પ્રભુની સંમુખ ઉચ્છાલિત અર્પણ લાવવું. તેથી તમે પણ દસમો ભાગ આપ્યો ગણાશે. તમારે પ્રભુનો આ ભાગ ઉચ્છાલિત અર્પણ તરીકે યજ્ઞકાર આરોનને આપવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 એમ જ વળી તમારા સર્વ દશાંશ જે તમે ઇઝરાયલી લોકો પાસેથી લો છો, તેઓનું તમે યહોવાની સમક્ષ ઉચ્છાલીયાર્પણ ચઢાવો; અને તેમાંથી તમે હારુન યાજકને યહોવાનું ઉચ્છાલીયાર્પણ આપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ઇઝરાયલી લોકો તરફથી તમને મળેલા દસમા ભાગમાંથી તમારે યહોવાહને ઉચ્છાલીયાર્પણ કરવાં. તેમાંથી તમે હારુન યાજકને ઉચ્છાલીયાર્પણ આપો. Viz kapitolaપવિત્ર બાઈબલ28 આ રીતે ઇસ્રાએલીઓ તરફથી તમને મળેલા દશમાં ભાગમાંથી માંરે માંટે એક ભાગ જુદો કાઢી મુકશો, તો તે તમાંરી કમાંણીનો દશમો ભાગ મને અર્પણ તરીકે ગણાશે. તમે માંરે માંટે જુદો રાખેલો ભાગ યાજક હારુનને આપજો. Viz kapitola |