ગણના 18:22 - પવિત્ર બાઇબલ C.L.22 હવેથી બીજા ઇઝરાયલીઓ મુલાકાતમંડપની નજીક જાય નહિ; નહિ તો તેઓ દોષિત ગણાશે અને માર્યા જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને હવેથી ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની પાસે ન આવે, રખેને તેમને માથે દોષ બેસે, ને તેઓ માર્યા જાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 હવે પછી ઇઝરાયલના લોકો મુલાકાતમંડપ પાસે આવે નહિ, રખેને આ પાપ માટે તેઓ જવાબદાર ગણાય અને માર્યા જાય. Viz kapitolaપવિત્ર બાઈબલ22 હવે પછી યાજકો અને લેવીઓ સિવાય અન્ય કોઈ પણ ઇસ્રાએલી મુલાકાત મંડપમાં પ્રવેશ કરશે નહિ. જો પ્રવેશ કરશે તો મોતની સજા વહોરી લેશે. Viz kapitola |