ગણના 17:13 - પવિત્ર બાઇબલ C.L.13 જે કોઈ પ્રભુના મંડપની પાસે જાય તે માર્યો જાય છે. તો પછી શું અમે બધા જ માર્યા જવાના?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જે કોઈ પાસે જાય છે, એટલે જે યહોવાના મંડપની પાસે જાય છે, તે માર્યો જાય છે. તો શું અમે બધા વિનાશ પામીએ?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જે કોઈ ઉપર જાય છે, એટલે યહોવાહના મંડપ પાસે જાય છે, તે માર્યો જાય છે. તો શું અમે બધા નાશ પામીએ?” Viz kapitolaપવિત્ર બાઈબલ13 જે કોઈ યહોવાનાં પવિત્ર સ્થાનની નજીક જાય છે, તેનું મૃત્યુ થાય છે. તો શું અમે બધા આમ જ મરી જવાના? શું અમાંરા સર્વનો નાશ થશે?” Viz kapitola |