ગણના 16:6 - પવિત્ર બાઇબલ C.L.6-7 કોરા, તારે અને તારા જૂથે આ પ્રમાણે કરવું: આવતી કાલે સવારે તમારે ધૂપદાની લઈ તેમાં અગ્નિ તથા ધૂપ મૂકવો અને પ્રભુ સમક્ષ હાજર થવું. પ્રભુ જેને પસંદ કરે તે જ સેવાર્થે સમર્પિત જાહેર થાય. આપખુદીની હદ તો તમે લેવીપુત્રોએ વટાવી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમે આમ કરો. કોરા તથા તેની આખી ટોળી, ધૂપપાત્ર લો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કોરા તથા તારી આખી ટોળી આ પ્રમાણે કરો. ધૂપપાત્ર લો Viz kapitolaપવિત્ર બાઈબલ6 કોરાહ, તું અને તારા સાથીઓ આ મુજબ કરો: Viz kapitola |