ગણના 16:32 - પવિત્ર બાઇબલ C.L.32 અને તેમને અને તેમના કુટુંબોને અને કોરાના બધા સાથીદારોને તેમની માલમતા સહિત ગળી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના ઘરખટલાઓને, તથા કોરાનાં સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમતાને સ્વાહા કરી ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેમનાં કુટુંબો અને કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમિલકતને સ્વાહા કરી ગઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ32 ધરતીએ ખોલેલા મુખમાં તેમનાં કુટુંબો, તેમનાં તંબુઓ, તેઓ અને તેઓના સાથીઓ અને તેઓનું સર્વસ્વ જતુ રહ્યું. Viz kapitola |