ગણના 16:10 - પવિત્ર બાઇબલ C.L.10 અને તમને તથા તમારા બીજા લેવીબધુંઓને તેમની સેવા કરવાનો અધિકાર આપ્યો છે? હવે તમે યજ્ઞકારપદ પણ પામવાનો પ્રયત્ન કરો છો? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તે તને તથા તારી સાથે તારા સર્વ ભાઇઓ એટલે લેવીના દિકરાઓને, નજીક લાવ્યા છે? અને શું તમે યાજકપદ પણ માગો છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓ તને તથા તારી સાથેના સર્વ ભાઈઓ એટલે લેવીના દીકરાઓને નજીક લાવ્યા છે, તમે હજી પણ યાજકપદ માગો છો? Viz kapitolaપવિત્ર બાઈબલ10 ફકત તને કોરાહને, તથા તારા અન્ય લેવીબંધુઓને પોતાની આટલી સેવા કરવાનો અધિકાર આપ્યો છે અને હવે તમે યાજકપદની અભિલાષા કરો છો? Viz kapitola |