ગણના 15:6 - પવિત્ર બાઇબલ C.L.6-7 જો ઘેટાનું અર્પણ હોય તો દોઢ કિલોગ્રામ તેલથી મોહેલો બે કિલો લોટ ધાન્યઅર્પણ માટે તૈયાર કરવો અને દોઢ લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. આ અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્ન થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અથવા એક ઘેટાને માટે બે તૃતીયાંશ હિન તેલથી મોહેલા બે દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ તું તૈયાર કર. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જો તું ઘેટાંનું અર્પણ ચઢાવે તો, એક તૃતીયાંશ હિન તેલથી મોહેલા બે દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાપર્ણ તૈયાર કર. Viz kapitolaપવિત્ર બાઈબલ6 “જો ઘેટાનું અર્પણ ચઢાવવું હોય તો, Viz kapitola |