ગણના 15:19 - પવિત્ર બાઇબલ C.L.19 જ્યારે તમે એ દેશમાં ઉપજેલું ધાન્ય ખાઓ ત્યારે તેમાંથી તમારે અમુક ભાગ પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ત્યારે એમ થાય કે, જ્યારે તમે દેશની રોટલી ખાઓ, ત્યારે તમારે યહોવાને ઉચ્છાલીયાર્પણ ચઢાવવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જ્યારે તમે એ દેશનું અનાજ ખાઓ ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 તમે એ ભૂમિનું અનાજ ખાઓ ત્યારે તમાંરે યહોવાને ધરાવવા થોડો ભાગ અલગ રાખવો. Viz kapitola |