ગણના 14:36 - પવિત્ર બાઇબલ C.L.36-37 મોશેએ દેશમાં જાસૂસી કરવા મોકલેલા માણસોએ પાછા આવીને દેશ સંબંધી પ્રતિકૂળ અહેવાલ રજૂ કર્યો અને સમગ્ર સમાજને પ્રભુની વિરુધ કચકચ કરવા ઉશ્કેર્યા. તેથી પ્રભુ આગળ તેઓ રોગચાળાથી માર્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા, જેઓ પાછા આવ્યા, ને દેશ વિષે માઠો સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ36 જે દશ માંણસોને મૂસાએ દેશમાં ફરીને તપાસ કરવા મોકલ્યા હતા તેમણે ખોટો હેવાલ આપ્યો, જેને કારણે લોકોએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું. Viz kapitola |