ગણના 13:3 - પવિત્ર બાઇબલ C.L.3-15 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ પારાનના રણપ્રદેશમાંથી નીચેના આગેવાનોને મોકલી આપ્યા: કુળ કુટુંબનો આગેવાન રૂબેન ઝાક્કૂરનો પુત્રશામ્મૂઆ શિમયોન હોરીનો પુત્ર શાફાટ યહૂદા યફૂન્નેહનો પુત્ર કાલેબ ઇસ્સાખાર યોસેફનો પુત્ર ઇગાલ યોસેફ- એફ્રાઈમ નૂનનો પુત્ર હોશિયા બિન્યામીન રાફુનો પુત્ર પાલ્ટી ઝબૂલુન p સોદીનો પુત્ર ગાદ્દીએલ યોસેફ- મનાશ્શા સૂસીનો પુત્ર ગાદી દાન ગમાલ્લીનો પુત્ર આમ્મીએલ આશેર મિખાએલનો પુત્ર સથૂર નાફતાલી વોફસીનો પુત્ર નાહબી ગાદ માખીનો પુત્ર ગેઉએલ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાન અરણ્યથી તેઓને મોકલ્યા, એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના મુખ્યો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ3 યહોવાની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ ઇસ્રાએલીઓના નીચે પ્રમાંણેના આગેવાનોને મોકલી આપ્યાં: Viz kapitola |