ગણના 13:28 - પવિત્ર બાઇબલ C.L.28 પરંતુ ત્યાંના લોકો બળવાન છે. તેમનાં નગરો કિલ્લાવાળાં અને બહુ વિશાળ છે. વળી, અમે ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજોને પણ જોયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તોપણ જે લોક તે દેશમાં રહે છે તેઓ જોરાવર છે, ને નગરોની આસપાસ કોટ છે, ને તેઓ બહુ મોટાં છે. અને વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તોપણ તે દેશનાં લોકો શક્તિશાળી છે તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા. Viz kapitolaપવિત્ર બાઈબલ28 પણ ત્યાંના લોકો શક્તિશાળી છે, તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકના રાક્ષસીઓને પણ જોયા. Viz kapitola |