ગણના 12:5 - પવિત્ર બાઇબલ C.L.5 તેઓ ત્રણે જણ ત્યાં ગયાં. પ્રભુ વાદળના સ્થંભમાં ઊતરી આવ્યા અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે આરોન અને મિર્યામને બોલાવ્યાં એટલે તે બંને જણ આગળ ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને મેઘસ્તંભમાં યહોવા ઊતર્યા, ને મંડપના દ્વારમાં ઊભા રહ્યા, ને હારુનને તથા મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી યહોવાહ મેઘસ્તંભમાં ઊતર્યા. અને તેઓ તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુનને અને મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ5 પછી તંબુના પ્રવેશદ્વાર પાસે યહોવા મેખસ્તંભમાં નીચે ઊતર્યા, અને તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે “હારુનને અને મરિયમને” બોલાવ્યાં, Viz kapitola |