ગણના 12:1 - પવિત્ર બાઇબલ C.L.1 મોશેએ એક કુશી સ્ત્રીની સાથે લગ્ન કર્યું. તેથી મિર્યામ અને આરોને તેની વિરુદ્ધ ટીકા કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને મૂસા એક કૂશી સ્ત્રીની સાથે પરણ્યો હતો, તેને લીધે મરિયમ તથા હારુન તેની વિરુદ્ધ બોલ્યા; કેમ કે તે કૂશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 અને મૂસાએ એક કૂશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેને લીધે મરિયમ અને હારુન મૂસાની વિરુદ્ધ બોલ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ1 મૂસા એક કૂશી સ્ત્રીને પરણ્યો હતો. એકવાર મરિયમ અને હારુને મૂસાની ટીકા કરી, કેમકે તે તેને પરણ્યો. Viz kapitola |