ગણના 10:8 - પવિત્ર બાઇબલ C.L.8 આરોનના પુત્રો એટલે યજ્ઞકારોએ રણશિંગડાં વગાડવાનાં છે. “તમારે અને તમારા વંશજોએ કાયમને માટે આ નિયમનું પાલન કરવાનું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને હારુનના દિકરા, એટલે યાજકો, રણશિંગડાં વગાડે. અને તેઓ તમારી વંશપરંપરા તમારે માટે સદાના વિધિરૂપ થાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમારે પેઢી દરપેઢી કરવાનો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમાંરે પેઢી દરપેઢી કરવાનો છે. Viz kapitola |