ગણના 10:7 - પવિત્ર બાઇબલ C.L.7 પણ આખા સમાજને એકત્ર કરવા માટે રણશિંગડું એકધારું લાંબે સૂરે વગાડવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ સભા બોલાવવાની હોય ત્યારે તમારે વગાડવું, પણ ભયસૂચક [રણશિંગડું] વગાડવું નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ ઇઝરાયલ સમાજને સભા માટે એકત્ર થવા જણાવવું હોય તો રણશિંગડું એકધારું વગાડવું. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પણ ઇસ્રાએલ સમાંજને સભા માંટે એકત્ર થવા જણાવવું હોય તો એકધારું રણશિંગડું વગાડવું. Viz kapitola |